સંબંધિત સમાચાર
- Salman Khan- સલમાન ખાન થયો ઘાયલ, ફોટો કર્યો શેર
- Eid wishes 2023 ઈદ - ઈદ મુબારક
- વર્લ્ડકપમાંથી બહાર થતાં જ પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ ઐશ્વર્યા રાય પર કરી અભદ્ર ટિપ્પણી, સોશિયલ મિડીયા પર લોકોએ વ્યકત કર્યો ગુસ્સો
- Chandra Mohan Death: દિગ્ગ્જ ફિલ્મ અભિનેતાનુ નિધન
- Neha Bagga- ફેમસ એક્ટ્રેસે ગુપચુપ સાથે કર્યા લગ્ન Photos
ટાઈગર 3’નું ધમાકેદાર કલેક્શન, તૂટ્યા રેકોર્ડ
2023 ની બહુપ્રતિક્ષિત ફિલ્મ, ટાઇગર 3, થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે, જેના પોસ્ટર, ગીતો અને ટ્રેલરે પહેલાથી જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તે જ સમયે, ટાઇગર 3 એડવાન્સ બુકિંગના સંદર્ભમાં ચર્ચાનો વિષય છે.
ટાઈગર-3 એ રિલીઝના દિવસે એટલે કે રવિવારે 43 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. સોમવારે આ ફિલ્મની કુલ કમાણી 58 કરોડ રૂપિયા હતી. આ પછી આ ફિલ્મે અત્યાર સુધી 101 કરોડનો બિઝનેસ કર્યો છે. જ્યારે ટાઈગર-3ની તમિલ અને તેલુગુએ રવિવારે 1.50 કરોડ અને સોમવારે 1.25 કરોડની કમાણી કરી હતી.
સલમાન-કેટરિનાની જોડી હિટ રહી હતી
મનીષ શર્મા દ્વારા નિર્દેશિત ટાઈગર 3 ને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મમાં ફરી એકવાર સલમાન અને કેટરીનાની સુપરહિટ જોડીએ ચાહકોનું દિલ જીતી લીધું છે. સ્પાય થ્રિલર ફિલ્મમાં સલમાન ખાનના એક્શનથી ભરપૂર અભિનયના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
ये भी पढ़ें
