શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 10 ડિસેમ્બર 2023 (16:40 IST)

Vidyut Jammwal Photoshoot: વિદ્યુત જામવાલના ન્યૂડ ફોટો થયો વાયરલ

Vidyut Jammwal Photoshoot- વિદ્યુત જામવાલે ન્યૂડ ફોટોશૂટ 
 
બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલ તેની એક્ટિંગ અને તેના સ્ટંટ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરે છે. આ વખતે વિદ્યુતે કેટલીક એવી તસવીરો શેર કરી છે, જેને જોઈને લોકોને એનિમલના રણવીર સિંહ અને રણબીર યાદ આવી ગયા. 
 
તમને યાદ હશે કે રણવીર સિંહે વર્ષ 2022માં ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું, જેને લઈને ઘણો વિવાદ થયો હતો. હાલમાં જ ફિલ્મ એનિમલના એક સીનમાં રણબીર કપૂર કપડા વગર જોવા મળે છે.

હવે વિદ્યુત જામવાલે પણ કંઈક આવું જ કર્યું છે. અભિનેતાએ રવિવારે સવારે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ન્યૂડ ફોટો શેર કર્યો હતો. જે ખૂબ ચર્ચામાં છે.