મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : શનિવાર, 24 એપ્રિલ 2021 (11:46 IST)

કોરોનાની રસી મુકાવવા 18 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ કેવી રીતે કરાવશો નોંધણી ?

વેક્સીન લગાવવુ છે ? તો તમારુ નામ નોંધવા ક્લિક કરો

Co-Win રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 
ભારતમાં સામાન્ય લોકો માટે કોરોના વાયરસ વૈક્સીન (Coronavirus Vaccine) લગાવવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. હાલ 60 વર્ષથી ઉપરના લોકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.  આ સાથે જ 45 વર્ષની ઉપરની કોઈ વ્યક્તિ જો ગંભીર બીમારીથી ત્રસ્ત છે તો તેને પણ વેક્સીન લગાવવામાં આવી રહી છે. પરંતુ વેક્સીનેશન પહેલા રજીસ્ટ્રેશન જરૂરે છે. આવો જાણીએ રજીસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયાની સહેલી રીત.. પછી અહી કરો ક્લિક