સંબંધિત સમાચાર
- Live IND vs ENG-ઈંગ્લેંડન નામે રહ્યો બીજુ સેશન ભારતનો સ્કોર 125/4
- IND vs ENG - પહેલા દિવસની રમત પુરી થવા પર ભારત મજબૂત સ્થિતિમાં, ઈગ્લેંડને ન મળી વિકેટ
- Ind vs Sl third T20 live-શ્રીલંકાને 82 રનનો લક્ષ્ય મળ્યું
- શ્રીલંકાથી ઈંગ્લેડ થઈ ભારતીય ટેસ્ટ ટીમમાં જોડાશે સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શૉ BCCI ની પરવાનગી
- IND vs SL 1st T20I- ભારતની શાનદાર જીત -સૂર્ય અને ભુવીએ અપાવી ભારતને જીત, શ્રીલંકાના પ્રથમ ટી 20માં 38 રનથી હરાવ્યુ
LIVE IND vs ENG: વરસાદને કારણે મેચ રોકાયુ, ભારત મજબૂત સ્થિતિમાં
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાઇ રહ્યા પ્રથમ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. વરસાદને કારણે હવે રમત રોકાયા છે. બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડનો સ્કોર વિકેટ ગુમાવ્યા વિના 20 રનથી આગળ છે. રોરી બર્ન્સ અને ડોમિનિક સિબલી હાલમાં ઇંગ્લેન્ડ માટે ક્રિઝ પર છે. ભારતે પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડના 183 રનના જવાબમાં પ્રથમ દાવમાં 278 રન બનાવ્યા હતા. ભારતને પ્રથમ દાવના આધારે 95 રનની લીડ મળી હતી. ભારત માટે કેએલ રાહુલે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ઓલી રોબિન્સને 5 અને એન્ડરસન ટેસ્ટમાં 4 વિકેટ લીધી હતી.
જો હવે વરસાદ નહીં આવે તો મેચ 10.15 થી શરૂ થશે. બીજા દિવસે પણ વરસાદએ મેચમાં ખલેલ પહોંચાડી હતી અને ત્રીજા દિવસે પણ વરસાદ મેચને ખલેલ પહોંચાડી રહ્યો છે.

