ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 26 જુલાઈ 2021 (08:57 IST)

IND vs SL 1st T20I- ભારતની શાનદાર જીત -સૂર્ય અને ભુવીએ અપાવી ભારતને જીત, શ્રીલંકાના પ્રથમ ટી 20માં 38 રનથી હરાવ્યુ

ભારત અને શ્રીલંકાના વચ્ચે ટી 20 સીરીઝનો પ્રથમ મુકાબલો રવિવારે થયું રમાશે. શ્રીલંકાના કેપ્ટન દશુન શાનાલાએ ટૉસ જીતીને બૉલીંગ કરવાનો નિર્ણય લીધુ છે ભારતે પ્રથમ ટી 20 મેચ 38 રનથી જીત્યો ભુવનેશ્વરએ 4 વિકેટ લીધા. ભારતની તરફથી પૃથ્વી શૉ અને વરૂણ ચક્રવર્તી ટી 20 ઈંટરનેશનલમાં ડેબ્યૂ કરી રહ્યા છે. શિખર ધવનની આગેવાનામાં ભારતની કોશિશ થશે કે વનડે સીરીઝ જીત્યા પછી તે ટી 20 સીરીઝ પર કબ્જો કરીએ. ભારતએ 2-1થી વનડે સીરીઝ તેમના નામે કરી. શ્રીલંકાએ ત્રીજી વનડેમાં ભારતને ત્રણ વિકેટથી હરાવીને ભારતના ક્લીન કરવાનો સપનો તોડી દીધુ હતું. આ જીત પછી શ્રીલંકાની કોશિશ થશે કે તે પ્રથમ ટી 20 મેચમાં જીતથી શરૂઆત કરે. 

ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી
ભુવનેશ્વર કુમારે 22 રનમાં 4 વિકેટ લીધી હતી
વરુણ ચક્રવર્તીએ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી હતી
સૂર્યકુમાર યાદવની અડધી સદી, ધવને 46 રન બનાવ્યા

ભારતીય ટીમે પાંચ વિકેટે 164 રન બનાવ્યા હતા, પરંતુ શ્રીલંકાઈ ટીમ એ નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી 18.3 ઓવરમાં 126 રનમાં સમેટ્યા. યુઝવેન્દ્ર ચહલે ચાર ઓવરમાં 19 રન બનાવ્યા હતા.