બુધવાર, 19 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (16:29 IST)

LIVE, IND VS ENG, 2nd Test Day 1- ભારતની બેટીંગ શરૂ, રોહિત શર્મા- કે એલ રાહુલ ક્રીઝ પર

Ind Vs Eng 2nd Test match
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ આજથી લોર્ડ્સના એતિહાસિક મેદાન પર રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા અને કેએલ રાહુલ ભારત માટે ઓપનિંગ કરવા આવ્યા છે. ભારતનો સ્કોર હાલમાં નુકશાન વિના 10 રનની નજીક છે. ભારતે પ્લેઇંગ ઇલેવનમાં શાર્દુલ ઠાકુરની જગ્યાએ ઇશાંત શર્માનો સમાવેશ કર્યો છે. સ્ટુઅર્ટ બ્રોડની જગ્યાએ માર્ક વુડ સાથે ઈંગ્લેન્ડે ત્રણ ફેરફાર કર્યા.
 
5 ઓવર બાદ પ્રથમ ઇનિંગમાં ભારતનો સ્કોર 6/0, રોહિત શર્મા 5 અને કેએલ રાહુલ એક રન બનાવ્યા બાદ રમી રહ્યા છે.