સંબંધિત સમાચાર
- India vs Bangladesh Asia Cup Final Live : ભારતે જીત્યો ટોસ, પહેલા બોલિંગનો કર્યો નિર્ણય
- Asia Cup 2018 IND vs BAN લાઈવ સ્કોર : ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી
- India vs New Zealand 5th ODI- ભારત અને ન્યૂજીલેંડ વનડેનો તાજા હાલ
- India vs New Zealand - ન્યૂઝીલેંડે ચોથી વનડેમાં ભારતને 8 વિકેટથી હરાવ્યુ
- Ind vs NZ : ભારતે 10 વર્ષ પછી ન્યૂઝીલેંડની ધરતી પર જીતી વનડે શ્રેણી
INDvsNZ 1st T20 ભારતે ટોસ જીતીને બોલિંગનો કર્યો નિર્ણય
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઐતિહાસિક વનડે શ્રેણી 4-1થી જીતનારી ભારતીય ટીમ (Team India)ની નજર રોહિત શર્મા (Rohit Sharma)ની કપ્તાનીમાં પહેલીવાર ન્યુઝીલેંડમાં ટી-20 સીરિઝ જીતવા પર લાગી છે. વિદેશી જમીન પર છેલ્લા 3 મહિનામાં જીતનો નવો ઈતિહાસ લખવા જઈ રહેલી ટીમ ઈંડિયાની નજર હવે ન્યુઝીલેંડ વિરુદ્ધ ટી-20 સીરિઝ જીતવા પર છે. બંને ટીમ વચ્ચે આ મુકાબલો હવેથી થોડી વારમાં જ શરૂ થવાનો છે. ટોસ થઈ ગયો છે. ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે મેજબાન ટીમ ન્યૂઝીલેંડ ટીમ વનડે સીરિઝ 1-4થી હાર્યા પછી પ્રતિષ્ઠા બચાવવાના ઈરાદાથી રમશે. તેને 2008-09 માં અહી રમાયેલ ટી20 શ્રેણીમાં ભારતને 2-0થી હરાવ્યુ હતુ. ત્યારબદ 2012માં બે મેચોની શ્રેણી 1-0થે એજીતી અને ભારતમાં 2017-18નાં 1-2થી હારી ગયા હતા.
ભારતની પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કપ્તાન),શિખર ધવન, ઋષભ પંત, વિજય શંકર, દિનેશ કાર્તિક, એમએસ ધોની, કુણાલ પડ્યા, હાર્દિક પંડ્યા , યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ
