બુધવાર, 6 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 20 ફેબ્રુઆરી 2018 (16:39 IST)

વિરાટનો અનોખો અંદાજ, અનુષ્કાને પબ્લિકલી kiss કરતી ફોટો share કરી

પઝેસિવનેસ અને કેયરિંગ નેચરને કારણે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઈંડસ્ટ્રીના બેસ્ટ કપલમાંથી એક બની ગયા છે. જ્યા વિરાટ હાલ સાઉથ આફ્રિકા ટૂર પર છે તો બીજી બાજુ અનુષ્કા પોતાની ફિલ્મ સૂઈ ઘાગાની શૂટિંગમાં. આ દરમિયાન બંને વચ્ચે એક રોમાંટિક ફોટો સામે આવ્યો છે. જેમા આ કપલ લિપલૉક કરતુ જોવા મળી રહ્યુ છે. 
 
અનુષ્કાને મિસ કરી રહ્યા છે વિરાટ.. 
- કામમાં વ્યસ્ત હોવાને કારણે આ કપલ એક સાથે ટાઈમ સ્પેંડ નથી કરી શકતુ. આ જ કારણે વિરાટ પોતાની પત્નીને મિસ કરી રહ્યા છે. 
- તેમણે પોતાના ઈંસ્ટાગ્રામ પર અનુષ્કા સાથે આ કોજી ફોટો પોસ્ટ કરી છે. જેમા આ કપલ સાર્વજનિક રૂપે કિસ કરતુ જોવા મળી રહ્યુ છે. 
- હાલ ફોર્મમા રમી રહેલ વિરાટ તાજેતરમાં જ પોતાની જીતનો શ્રેય અનુષ્કાને આપ્યો છે. કારણ કે તેને તે ખુદ માટે બેસ્ટ મોટિવેશન માને છે. 
- ઉલ્લેખનીય છે કે લગભગ 4 વર્ષ ડેટિંગ પછી 11 ડિસેમ્બરના રોજ આ કપલે 11 ડિસેમ્બર 2017માં ઈટલીમાં લગ્ન કર્યા.