શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (11:42 IST)

Indian open Boxing -મેરીકૉમ પહોંચી ફાઈનલમાં

Indian open Boxing -મેરીકૉમ પહોંચી ફાઈનલમાં 
 પાંચમી વાર વિશ્વ ચેંપિયન ભારતની એમસી મેરીકૉમ સાથે ભારતના આઠ મુક્કાબાજના શાનદાર પ્રદર્શન કરતા સ્પાઈસજેટ ઈંડિયા ઓપન અંતરરાષ્ટ્રીય મુક્કેબાજી ટૂર્નામેંટમાં ગુરૂવારે સ્વર્ણ પદમ જીતી લીધું છે. . દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિય્મમાં રમાયેલા આ ટૂર્નામેંટના ફાઈનલમાં મેરીકૉમ સિવાય સંજીત, મનીષ કૌશિક, પવ્વ્લીઓ બાસુમાત્રી, લોવલિના બોગોહેન,  પિંકી,મનીષા અને અમિતએ સ્વર્ણ પદક તેમના નામ કર્યા.