શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: બુધવાર, 31 જાન્યુઆરી 2018 (16:33 IST)

ટેબલ ટેનિસ- અચંત શરત કમલએ રેકાર્ડ આઠમી વાર જીત્યો ખેતાબ

શરત કમલએ રેકાર્ડ આઠમી વાર સીનીયર ચેંપિયનશિપના પુરૂષ સિંગલ્સનો ખેતાબ જીતીને આ સિદ્ધ કરી નાખ્યું કે અત્યારે પણ દેશમાં એ સર્વશ્રેસષ્ઠ છે. મહિલાઓના 
 
ખેતાબ સૂર્થીતાએ તેમના નામ કર્યો. 136 વર્ષીય શરતએ મંગળવારે રમાયેલા ફાઈનલ મુકાબલામાં પેટ્રોલિયનમ સ્પોર્ટસ પ્રમોશન બોર્ડના જ એંથોની અ મલરાજને  
 
6-11, 11-6, 15-13, 11-8, 11-7થી હરાવ્યું. 
 
 
શરતએ આઠમી વાર સિંગ્લસ ખેતાબ જીતી અનુભવી ખેલાડી કમલેશ મેહતાના આઠ ખેતાબી જીતના રેકાર્ડની બરાબરી કરી. મહિલા સિંગ્લસના ફાઈનલમાં પશ્ચિમ 
 
બંગાળની સુર્થીતાએ પીએસપીબીની મનિકા બત્રને  11-4, 11-13, 11-6, 5-11, 11-2, 9-11, 12-10થી હરાવી આ ખેતાબ 
 
જીત્યો.