1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
  4. Yuvraj Singh became a father

Yuvraj Singh: યુવરાજ સિંહ બન્યો પિતા, ઘરે આવી નાની પરી, હેઝલ કીચ બીજી વખત માતા બની

yuvraj singh
yuvraj singh
ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh) બીજી વખત પિતા બન્યા છે. તેમની પત્ની અને અભિનેત્રી હેઝલ કીચે પુત્રીને જન્મ આપ્યો છે. યુવરાજે એક્સ (અગાઉ ટ્વિટર) પર આ માહિતી આપી હતી. આ પહેલા હેઝલે 26 જાન્યુઆરી 2022ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. યુવરાજ અને હેઝલના લગ્ન 2016માં થયા હતા. યુવરાજ બીજી વખત પિતા બન્યો છે.

ये भी पढ़ें
વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોનું વેચાણ 3 સપ્ટેમ્બરથી શરૂ કરાશે