ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 27 જૂન 2021 (18:42 IST)

યુવરાજનું ક્રિકેટ જગતમાં કમબેક- યુવરાજ સિંહ અને ક્રિસ ગેલ ઑસ્ટ્રેલિયામાં મચાવશે ધૂમ આ કલ્બથી થશે કરાર

મેલબર્નના એક ક્રિકેટ કલ્બએ દાવો કર્યુ છે કે તે આ ગરમીના સત્રમાં તેમના ટી 20 મેચ માટે યુવરાજ સિંહ અને ક્રિસ ગેલ જેવા મહાન ક્રિકેટરોની સાથે કરાર કરવાના બહુ નજીક છે. 
 
મેલબર્નના ઈસ્ટર્ન ક્રિકેટ સંઘ (ECA) ની ત્રીજી સ્તરીય પ્રતિસ્પર્ધામાં રમનાર મુલગ્રેવ ક્રિકેટ કલ્બએ કીધુ કે તે વેસ્ટઈંડીજના મહાન બ્રાયન લારા અને દક્ષિણ અફ્રીકાના એબી ડિવિલિયર્સની સાથે વાતચીત કરી રહ્યા છે. 
 
મુલગ્રેબએ પહેલાજ શ્રીલંકાના તિલકરત્ને દિલશાન અને ઉપુલ થરંગાથી કરારની સાથે પૂર્વ મહાન સનથ જયસૂર્યાને ટીમનો મુખ્ય કોચ નિયુક્ત કર્યો છે. મુલગ્રેવના અધ્યક્ષ મિલન પુલેનયેગમએ કહ્યુ કે ભારતના 
પૂર્વ હરફનમૌલા યુવરાજ અને વેસ્ટઈંડીજના ગેલની સાથે વાતચીત ચાલૂ છે. 
 
પુલેનયેગમએ ક્રિકેટ ડૉટ કૉમ ડોટ એયૂ હમને દિલશાનથી કરાર કરી લીધુ છે. સનથ અને થરંગાને પણ ટીમથી સંકળાયેલો છે. અત્યારે અમે કઈક બીજા સંભવિત ખેલાડીઓની સાથે સમજૂતીને અંતિમ રૂપ આપવા 
પર કામ કરી રહ્યા છે. 
 
તેણે કીધુ અને વાતચીત કરી રહ્યા છે અને ક્રિસ ગેલ અને યુવરાજની સાથે અમે આશરે 85 થી 90 ટકા વસ્તુ કરી લીધી છે. અમે કઈક વસ્તુઓ અંતિમ રૂપ આપવાની જરૂર છે પણ વસ્તુઓ સાચી દિશામાં આગળ વધી રહી છે. 
 
આ મુદ્દા પર પણ આ બન્ને ક્રિકેટરોએ અત્યારે કોઈ પ્રતિક્રિયા નથી આપી છે. ક્લબના અધ્યક્ષએ કીધુ કે તે મોટા સિતારાથી કરાર કરવા માટે અને પ્રાયોજકોને જોડવાની કોશિશ કરી રહ્યા છે.