શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|

ગૌતમ ગંભીર આજે નતાશાને હાથે ક્લીન બોલ્ડ થશે

.
N.D
ભારતીય ટીમના ધુરંધર ઓપનર ગૌતમ ગંભીર આજે વિવાહ બંધનમાં બંધાય રહ્યા છે.

ગંભીરના લગ્ન ગુડગાવની એક વેપારી કુટુંબની નતાશા જૈન સાથે થઈ રહ્યા છે. ગંભીરની નતાશા સાથે સગાઈ આ વર્ષના પ્રારંભમાં થઈ ગઈ હતી. આ લગ્નમાં નિકટના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

ગુડગાવમાં થનારા આ કાર્યક્રમમાં ગંભીર મીડિયા સાથે કોઈ વાતચીત નહી કરે, પરંતુ તે અને નતાશા સાંજે સાત વાગ્યે ફોટોગ્રાફરોને કોઈ જુદા સ્થાન પર ફોટો ખેંચવાની તક આપશે.