શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: જોહનિસબર્ગ , શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2009 (11:26 IST)

ટીમ ઈંડિયાની મીડિયાની દૂરી

ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે દક્ષિણ આફ્રીકા પહોંચ્યા બાદ સતત ચોથા દિવસે પણ મીડિયાથી દૂર રહેવાનું ઉચિત સમજ્યું.

ભારતીય ટીમ ઓલ્ડ એડવાર્ડિયાન્સમાં અભ્યાસ માટે એકત્રિત થઈ પરંતુ તેનો એક પણ ખેલાડી મીડિયા સાથે વાત કરવા માટે ન આવ્યો. અભ્યાસ સ્થળ પર પણ એવા સ્થાને છે કે, સ્થાનીએય ટેક્સી ચાલકને પણ તેમને શોધવામાં પરેશાની થઈ. ભારતીય મીડિયાકર્મી જેમ તેમ કરીને અભ્યાસ સ્થળ સુધી પહોંચ્યા પરંતુ ખેલાડીઓએ તેમને નિરાશ કરી દીધા.

મેનેજર અનુરાગ ઠાકુરે જવાબદારી સંભાળી રાખી. તે લગભગ એક દર્જન મીડિયાકર્મીઓથી ઘેરાયેલા રહ્યાં જુએ તેમની પાસેથી ટીમ વિષે કંઈક જાણવા ઈચ્છતા હતાં. ઠાકુરે વાયદો પણ કર્યો પરંતુ બાદમાં તે ફરી ગયાં.