શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 29 જૂન 2010 (16:38 IST)

મુર્તજાને બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની કમાન

બાંગ્લાદેશના ઓલરાઉન્ડર ખેલાડી મશરફે મુર્તજાને ઈંગ્લેન્ડમાં યોજાનારી વન ડે ક્રિકેટ સિરીઝ માટે શાકિલ અલ હસનના સ્થાન પર ટીમના કપ્તાન બનાવવામાં આવ્યાં છે. શાકિબને ટીમના ઉપકપ્તાનનું દાયિત્વ સોંપવામાં આવ્યું છે.

ટીમ આ પ્રકારે છે : મુશરફે મુર્તજા (કપ્તાન), શાકિબ અલ હસન (ઉપકપ્તાન), તમીમ ઈકબાલ, ઈમરુલ કાયેસ, જુનૈદ સિદ્દિકી, રકીબુલ હસન, મુશ્ફિકુર રહીમ, મહમૂદુલ્લાહ, ફૈસલ હુસૈન, જહરુલ ઈસ્લામ, રુબેન હુસૈન, શફિઉલ ઈસ્લામ, નજમૂલ હુસૈન, અબ્દુર રજ્જાક, રસેલ