Celeb Weddings Album - ફોટામાં જુઓ વર્ષ 2018ની 5 સૌથી મહાન લગ્ન

Last Updated: સોમવાર, 24 ડિસેમ્બર 2018 (14:55 IST)
3. ઈશા અંબાની અને આનંદ પીરામલ 
12 ડિસેમ્બરએ દેશની સૌથી શાહી લગ્ન થયા. આ લગ્ન હતા એશિયાના સૌથી અમીર માણસ મુકેશ અંબાનીની દીકરી ઈશા અંબાની નો. ઈશએ પીરામલ ગ્રુપના અજય પીરામલથી લગ્ન કર્યા.
આ લગ્નમાં આખું બોલીવુડ શામેલ થયું. સ્ટાર્સ ફકત નાચ્યું જ નહી પણ મેહમાનોની ખાતરી પણ કરી.
આ લ્ગ્નમાં અમિતાભથી લઈને બધા નાના મોટા સ્ટાર્સ પધાર્યા. Isha ambani - Anand piramal Wedding Album​



આ પણ વાંચો :