રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 23 નવેમ્બર 2022 (13:32 IST)

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- એવું ગામ જ્યાં નેતાઓ પ્રચાર માટે ફરકી પણ નથી શકતા, થાય છે 100 ટકા મતદાન

Gujarat assembly election 2022 - ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરને મતદાન થવુ છે. બધા પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. એક તરફ જ્યાં આખા રાજ્યમાં પ્રચારને લઈને હોડ ચાલી રહી છે. તેમજ ગુજરાતમાં એક એવુ ગામ છે જ્યાં રાજનીતિક પાર્ટીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. અહીંની વોટિંગ લિસ્ટમાં બોંધાયેલા બધા લોકોને મતદાન કરવુ ફરજીયાત બનાવી દીધુ છે. મતદાન ન કરનારાને 51 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. 
 
રાજકોટનું સમઢિયાળા ગામ એક એવુ ગામ જ્યાં થાય છે 100 ટકા મતદાન. મતદાન ન કરનારને થાય છે 51 રૂપિયાનો દંડ
રાજકોટમાં રાજ સમઢીયાળા ગામ (Raj Samadhiyala village) એવુ છે. ગ્રામજનોએ જ વર્ષ 1983થી આ કાયદો બનાવ્યો છે. ને આજ દિન સુધી એક પણ રાજકીય પક્ષ કે નેતા અહીં પ્રચાર (Election Campaign in Gujarat) માટે નથી આવ્યા.

(Edited By-Monica Sahu)