બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Updated : ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2021 (18:31 IST)

એક ક્લિકમાં જુઓ ગાંધીનગર, માણસા, દેહગામ, કલોલ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી, કોને મળી તક

તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી

મહાનગર પાલિકા બાદ હવે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં માણસા, દેહગામ, કલોલ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે પોતાનાં ટ્રેન્ડ અનુસાર અનેક નવા ચહેરાઓને તક આપી હતી. આ ઉપરાંત મહિલાઓને પણ તક આપવામાં આવી છે. ગાંધીનગરના વોર્ડ મુજબ ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.






   








 




  
 
mansa