સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 27 મે 2021 (15:24 IST)

સ્કિન અને વાળ માટે વરદાન છે એલોવેરાનો 2 ઈન 1 પેક એક વારમાં જ જોવાશે અસર

એલોવેરાના છોડ તો આજકાલ દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે આ જ્યાં જોવામાં સુંદર લાગે છે તેમજ આરોગ્ય અને સ્કિન માટે વરદાન ગણાય છે. વાત બ્યુટીની કરીએ તો તેનાથી તૈયાર પેક ચેહરા અને 
વાળ સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ ત્વચાની અંદરથી પોષિત કરીને તેને હેલ્દી બનાવા રાખવામાં મદદ કરે છે. તો ચાલો જાણી અમે તમને એલોવેરાથી 2 ઈન 1 પેક બનાવતા શીખડાવે છે. તે 
તમે સરળતાથી તમારા ચેહરા અને વાળ પર લગાવીને તેનાથી સંકળાયેલી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ આ સ્પેશલ પેક વિશે. 
સામગ્રી 
એલોવેરા જેલ4-5 મોટી ચમચી 
લીંબૂનો રસ 1 મોટી ચમચી 
મધ 1-2 મોટી ચમચી 
 
નોંઘ - તમે તમારા મુજબ વસ્તુઓને ઓછુ કે વધારે 
પેક બનાવવાની વિધિ અને લગાવવાની રીત 
- એક બાઉલમાં બધી વસ્તુઓ મિક્સ કરો. 
- તૈયાર પેસ્ટને ચેહરા પર 5 મિનિટ મસાજ કરતા લગાડો. 
- તેને 15-20 મિનિટ સુધી ચહેરા અને વાળ પર લગાવી રહેવા દો. 
- પછી ચહેરાને તાજા પાણીથી સાફ કરીને લૂંછી લો. 
- વાળને માઈલ્ડ શેંપૂથી ધોઈને નેચરલ રીતે સુકાવો. 
 
અઠવાડિયામાં 2 વાર આ પેક ઉપયોગ કરતા પર તમને અંતર લાગશે. બધી નેચરલ વસ્તુઓ હોવાથી તમે જ્યારે મન થાય લગાવી શકો છો. 
 
તો ચાલો જાણીએ આ 2 ઈન 2 પેકને લગાવવાના ફાયદા 
એલોવેરા 
એલોવેરાથી ડેડ સ્કિન સેલ્સ રિપેયર થશે. સ્કિન અને વાળને અંદરથી પોષણ મળશે. સ્કેલ્પ પર ખંજવાળ, બળતરા, ખોડાની સમસ્યા દૂર થશે. વાળની ગૂંચવણ બંદ થઈ તીવ્રતાથી વધશે. વાળ નરમ, ઘના અને 
શાઈની નજર આવશે. ચહેરાનો શુષ્કતા દૂર થઈ લાંબા સમય સુધી હાઈડ્રેડ રહેવામાં મદદ મળશે. ચહેરા પરના ડાઘ, કાળા ઘેરા, કરચલીઓ, પિંપ્લસ સાફ થવામાં મદદ મળશે. 
 
મધ 
મધ, સૂકી ત્વચાને પોષણ પહોંચાડવાનો કામ કરે છે. મધ ત્વચા પર બ્લીચની રીતે કામ કરશે. તેથી ટેનિંગ, ડ્રાઈ સ્કિન અને ત્વચા સંબંધી બીજા સમસ્યાઓથી છુટકારો મળશે. વાળને અંદરથી પોષણ મળવાથી 
બળતરા અને ખંજવાળની સમસ્યા દૂર થશે. સાથે જ વાળ ઘના અને લાંબા, મજબૂત થશે. સાથે જ સ્કિન અને વાળની ડ્રાઈનેસ દૂર કરી લાંબા સમય સુધી ભેજ રાખવામાં મદદ કરશે. 
 
લીંબૂ 
લીંબૂ ડેડ સ્કિન સેલ્સને સાફ કરવામાં મદદ કરે છે. તેનાથી ત્વચાની રંગત નિખરવામાં મદદ મળે છે. ટેનિંગના કારણે બળેલી સ્કિન અને પિંપ્લ્સના ડાઘને હટાવવામાં મદદ મળશે. તેમજ વાળમાં ડેંડ્રફ અને ઑયલ 
જમા થવાની પરેશાની દૂર થશે.