શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 10 મે 2022 (16:13 IST)

Baby Berth - હવે ટ્રેનમાં બાળકોને મળશે બેબી બર્થ

indian Railway Started Baby Berth -  હવે ટ્રેનમાં બાળકોને મળશે બેબી બર્થ
Indian Railway Baby Berth- ટ્રેનમા હવે બાળકને સુવડાવવાની ચિંતા ખત્મ જુઓ જોડાઈ ગઈ છે ખાસ સીટ 
 
ભારતીય રેલ્વે  (Indian Railway) નાના બાળકોને ટ્રેનને લઈને ચાલતી માતાઓને મોટી પરેશાનીથી રાહત આપી છે. પરેશાનીને દૂર કરવા માટે રેલ્વેએ એક નવી સુવિધા નવજાત બાળકો (New Born Baby)  માટે શરૂ કરી છે. બાળકોની સાથે લઈને ટ્રેવલ કરતા સમયે માતાઓને કોઈ પરેશાની ન હોય તેના માટે રેલ્વી ટ્રેનમા બેબી બર્થ લગાવવા  (Baby Berth Facility in Train)નો નિર્ણય કર્યો છે પણ આ સુવિધાને અત્યારે ટ્રાયલના રૂપમાં શરૂ કરાયુ છે.