રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (16:17 IST)

LPGની વધતી કીમતના વચ્ચે મોદી સરકારની નવી યોજના, કિશ્તો પર આપશે ઈંડકશન ચૂલ્હા

રસોઈ ગૈસની સતત વધતી કીમતને લઈને મોદી સરકારને જનતાના વિરોધનો સામનો કરવું પડી રહ્યું છે. તેને જોતા સરકાર હવે નવી યોજના શરૂ રહી છે. જેમા ઉજ્જવલા યોજનાથી ગરીવ પરિવારોને સરળ કિશ્તમાં ઈંડકશન ચૂલો ઉપલબ્ધ કરાવશે. 
આ યોજના માટે ઉર્જા મંત્રાલયને પણ પ્રસ્તાવ મોકલ્યો છે. તેનાથી દરેક પરિવારને વર્ષના પંદ્રહ સૌ રૂપિયાની બચત થશે. ઈંડકશન ચૂલા શહરી અને ગ્રામીણ બન્ને ક્ષેત્રોમાં રહેતા પરિવારને ઉપલબ્ધ કરાવશે. ચૂલ્હા ખરીદતા પરિવારને દર માસ વિજળીના બિલની સાથે કિશ્ત જમા કરવી પડશે. 
સિંગલ ઈંડકશન ચૂલ્હાની કીમત આશરે 800 રૂપિયા અને ડબલ ઈંડકશન ચૂલાની કીમત આશરે 1500 રૂપિયા હશે. સામાન્ય પરિવારમાં ઈંડકશનથી ભોજન રાંધવામાં આશરે સૌ યૂનિટ દર મહિના ખર્ચ થશે. સરકારા આ ડિસેમ્બર સુધી સૌભાગ્ય યોજનાથી દરેક ઘર સુધી વિજળી પહોંચાવવાના લક્ષ્ય રાખ્યું છે.. 2022 સુધી બધાને 24 કલાક વિજળી મળવામી રૂપરેખા તૈયાર કરી લીધી છે. 
 
જણાવીએ કે રાંધણગેસની કીમતમાં સતત 6 મહીનાથી વધારો થઈ રહ્યા છે. તેન કારણે સામાન્ય માણસ તેમના બીજા જરૂરી ખર્ચમાં કપાત કરવી પડી રહી છે. કોઈ પણ એલપીજી ગેસ સિલેંડર ઉપભોક્તા વર્ષ ભરમાં 13 ગેસ સિલેંડર જ લઈ શકે છેૢ તેમાં ઉપભોક્તાને 373 રૂપિયાની સવસિડી મળે છે પણ તેનો કોઈ સમય નક્કી નથી.