રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 12 જાન્યુઆરી 2022 (15:02 IST)

Petrol Price Hike News- આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ વધી શકે

Petrol Price Hike News- ખિસ્સા ગરમ રાખજો, હજુ મોંધુ થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ, જાન્યુઆરી 2022માં ક્રૂડ ઓઈલના ભાવમાં 8 ટકાનો થયો વધારો 
 
આગામી દિવસોમાં જાન્યુઆરી 2022માં ફ્રૂડ ઓઈલમાં ભાવ વધારો જોઈ શકાશે. તેથી આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ વધી શકે. ક્રૂડ ઓઈલના ભાવ બે મહિનાના ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. 
 
માંગમાં વધારાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે.