શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 15 જુલાઈ 2019 (12:12 IST)

આજે વધી ગયા છે Petrol ના ભાવ, જાણો હવે કેટલા વધુ પૈસા ચુકવવા પડશે

આજે, 15 મી જુલાઇના રોજ, દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 13 થી 17 પૈસા વધારો થયો છે. તો બીજી બાજુ ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા. પેટ્રોલના ભાવમાં વધારો થવાને લીધે હવે તમારે વધુ કિંમત ચૂકવવી પડશે. ચાલો જાણીએ કે આજે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો શુ ભાવ છે. 
 
મુંબઈમાં આજે પેટ્રોલમાં 13 પૈસા વધારો થયો છે, જેથી પેટ્રોલ આજે  78.82 રૂપિયાનું વેચાય રહ્યુ છે. ડિઝલની કિંમત અહીં સ્થિર રહી છે, ડીઝલ લિટરદીઠ રૂ. 69.43 ની કિંમત વેચાય રહ્યુ છે. ચેન્નઈ વિશે વાત કરીએ તો અહી  પેટ્રોલ આજે 14 પૈસા વધીને વધીને 76.03 રૂપિયા થઈ ગયુ  છે. તો બીજી બાજુ ડીઝલના ભાવ 69.69 પર રહ્યા હતા.
 
મુંબઈમાં આજે પેટ્રોલમાં 13 પૈસા વધારો થયો છે, જે પેટ્રોલનું લિટરદીઠ 78.82 રૂપિયાનું વેચાય રહ્યુ છે. ડિઝલની કિંમત અહીં સ્થિર રહી છે, તો બીજી બાજુ  ડીઝલની લિટરદીઠ રૂ. 69.43 ની કિંમત છે. ચેન્નાઈ વિશે વાત કરતાં, પેટ્રોલ આજે અહી 14 પૈસા વધીને વધીને 76.03 રૂપિયા થઈ ગયુ છે. તો બીજી બાજુ ડીઝલના ભાવ 69.69 પર રહ્યા હતા.