શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 11 નવેમ્બર 2019 (13:41 IST)

SBI એ ગ્રાહકોને કર્યા Alert ! ભૂલથી પણ કોઈને શેયર ન કરો આ વસ્તુ નહે તો થશે મોટુ નુકશાન

ભારતીય સ્ટેટ બેંકએ એકવાર ફરી પોતાના 42 કરોડથી વધુ ગ્રાહકોને એલર્ટ કર્યા છે. એસબીઆઈએ ગ્રાહકોને એલર્ટ કરતા કહ્યુ હ્ચેકે તે પોતાના કાર્ડની માહિતી પોતાના સુધી જ સીમિત રાખો. તેને કોઈ બીજા સાથે શેયર ન કરો. કારણ કે દેશનુ કેન્દ્રીય બેંક ભારતીય રિઝ્રર્વ બેંકનુ કહેવુ છે કે તમે તમારી  બધી બેંક ડિટેલ્સના એકમાત્ર સંરક્ષક છો. 
 
SBIએ ટ્વીટમાં લખ્યુ 
 
એસબીઆઈએ પોતાના ટ્વીટમાં લખ્યુ તમારે તમારી બેંક ડિટેલ્સ જેવી કે પાસવર્ડ, પિન, ઓટીપી, સીવીવી, યૂપીઆઈ પિન  (UPI-PIN)વગેરેની માહિતી ફક્ત ખુદને હોવી જોઈએ.  કોઈ બીજાને નહી. એસબીઆઈ જણાવ્યુ કે RBI Kehata Hai જાણકાર બનો સતર્ક રહો. 
 
બેંકન તરત જ આપો સૂચના 
 
એસબીઆઈએ પોતાના બીજા ટ્વીટમાં ગ્રાહકોને જણાવ્યુ કે જો તમારા બેંક ખાતામાં દગો થાય છે તો તેની સૂચના તરત જ બેંકને આપો.  RBIKehataHai કે તમારી તરફથી સૂચના  મળતા અમે અમારી તરફથી તત્કાલ કાર્યવાહી કરી શકીએ છીએ. તમારા ખાતામા કોઈપણ પ્રકારના અનાધિકૃત ગતિવિધિ માટે સતર્ક રહો અને અમને તરત સૂચિત કરો