શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: ન્યુયોર્ક , શનિવાર, 28 જૂન 2008 (16:50 IST)

કાચા તેલની કિંમત 142 ડોલર પ્રતિ બૈરલ

ન્યુયોર્ક. આંતરરાષ્ટ્રીય બજારની અંદર કાચા તેલની કિંમતમાં આજે રેકોર્ડ 142 ડોલર પ્રતિ બૈરલના સ્તર પર પહોચી ગઈ છે.

ન્યોયોર્ક મકેટાઈલ એક્સચેંજમાં કાચા તેલની કિંમતો એક વાર 142.26 ડૉલર પ્રતિ બૈરલ સુધી પહોચી ગઈ છે જે અત્યાર સુધીની સૌથી વધારે કિંમતો છે.