શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ , ગુરુવાર, 1 મે 2008 (09:23 IST)

રાની મુખર્જી માર્ગોની બ્રાંડ એમ્બેસેડર

એફએમસીજી કંપની હેંકેલ ઈન્ડિયાએ પોતાનાં સ્કીન કેર સાબુ માર્ગો માટે ફિલ્મ અભિનેત્રી રાની મુખર્જીને બ્રાંડ એમ્બેસેડર તરીકે નિમણુક કરી છે. હેનેકેલ ઈન્ડિયાનાં વ્યવસ્થાક નિર્દેશક એ.સતીશ કુમારે કહ્યું હતું કે, કંપનીને આશા છે કે માર્ગો સાથે રાની મુખર્જી જોડાવાથી માર્ગોનું વેચાણ વધશે.

કંપનીએ દાવો કર્યો હતો કે, ગળાકાપ હરિફાઈ ધરાવતા ટોયલોટ સાબુનાં બજારમાં શહેરી પશ્ચિમ બંગાળમાં માર્ગોની લગભગ ચાર ટકા ભાગીદારી છે અને તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને બિહારમાં તેની સ્થિતિ મજબૂત છે.