શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

સેંસેક્સ 13000 અંક લથડ્યો

વિદેશી સંસ્થાગત નિવેશકો દ્વારા સતત વેચાણને કારણે મુંબઈ શેર બજારનો સેંસેક્સ લગભગ 705 અંક નીચે ગયો હતો, અને નિફ્ટી પણ 208.70 અંક લથડીને 3799.55 અંક પર પહોચી ગયો હતો. હાલની પરિસ્થિતિમાં સેંસેક્સ 13000 અંકોથી પડીને નીચે જતો રહ્યો છે.

તીસ શેર પર આધારિત સેંસેક્સ આજે 704.76 અંક અથવા 5.31 ટકા નીચે પડીને 12 558.14 અંકો પર પહોચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા સાત સત્રોમાં લગભગ 1685 અંકોની પડતી જોવા અમળી છે.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 208.70 અંક નીચે ગયો છે.