સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 7 જૂન 2018 (17:06 IST)

માત્ર પીઠના બળે સૂવાથી મળે છે આ 5 ફાયદા

સૂવા માટે બધાનો પોત-પોતાનો તરીકો અને ટેવ હોય છે, જેના મુજબ તમે આરામદાયક અવસ્થામાં રહીને પૂરતીં ઉંઘ લઈ શકો છો. પણ જો તમે ખોટી રીતે સૂવો છો, તો આ તમારી ઉંઘ અને આરામની સાથે-સાથે તમારા સ્વાસ્થયને પણ પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે પીઠના બળે સૂવું સારું અને આરામદાયક ગણાય છે અને આ આરોગ્યના નુકશાનથી પણ બચાવે છે. જાણો પીઠના બળે સૂવાથી 5 ફાયદા ALSO READ: પીરિયડસની Dateને મોડું કેવી રીતે કરવું (See Video)
 
1. કમરનો દુખાવાથી બચાવ- પીઠના પડખે સૂવો કમરને આધાર આપે છે, જેના કારણે કમરનો દુખાવો નહી હોય છે જો હોય પણ છે તો તેમાં ખૂબ આરામ મળે છે. 
2. ગરદનના દુખાવાથી રાહત- પીઠના પડખે સૂવાથી તમારી ગરદનને પણ યોગ્ય રીતે ઓશીંકાનો સપોર્ટ મળી જાય છે, તેથી ગરદનના દુખાવાથી પણ લાભ હોય છે. જ્યારે ખોટા રીતે સૂવાથી ગરદનને સપોર્ટ નહી મળતું. 
3. આ રીતે સૂવાથી પેટની સ્થિતિ યોગ્ય હોય છે, જેના કારણે પેટમાં અમ્લીય રિસાવ નહી હોય કે તેમાં કમી આવે છે. 
4. કરચલીઓ ઓછી- જ્યારે તમે પીઠના પડખે સૂવાની જગ્યા ખોટી રીયે સૂવો છો, તો તમારા ચેહરા તે અનુરૂપ અવસ્થામાં હોય છે, અને તેના પર દબાણ અને  કરચલીઓ આવે છે. ખાસ કરીને લાંબા સમય સુધી આવું કરવાથી કરચલીઓ વધી શકે છે. ALSO READ: સવારે ખાલી પેટ 2 કાળી મરી ખાઈને પાણી પીવું
 
5. શરીર સુડોલ રહે છે- જ્યારે તમે લાંબા સમય સુધી તમારા શરીરને બેડોલ અને ખોટી અવસ્થામાં રાખો છો તો શરીર બેડોલ થવું સ્વભાવિક છે. તેનો એક કારણ આ પણ છે કે જ્યારે તમે સૂવો છો ત્યારે તમારા શરીર વિકાસ કરે છે.