1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :વિસ્‍કોસિન , મંગળવાર, 22 ઑગસ્ટ 2023 (14:58 IST)

30 વર્ષીય શિક્ષિકા 16 વર્ષીય વિદ્યાર્થી સાથે સેક્‍સ માણતી ઝડપાઈ

ધોરણ 10 નું રિઝલ્ટ

ગુરુ શિષ્‍યના સંબંધને લાંછન લગાડતો કિસ્‍સો અમેરિકાના વિસ્‍કોસીનમાં આવેલી એક સ્‍કુલની 30 વર્ષીય શિક્ષિકા એમ. નોવાક ચાલુ કલાસમાં જ પોતાના 16 વર્ષીય વિદ્યાર્થી સાથે સેક્‍સ માણતી ઝડપાઈ ગઈ હતી.

 


બંને વચ્‍ચે બંધાઈ ગયેલા પ્રેમસંબંધનો ભાંડો એક અન્‍ય શિક્ષકે ફોડી નાખ્‍યો હતો. જેણે કલાસમાં તે બંનેને પરસ્‍સર કિસ કરતા ઝડપી લીધા હતા.    શિક્ષિકાએ પોતાના ગલત કૃત્‍યની કબૂલાત કરવાની સાથે જણાવ્‍યું હતું કે બંનેની પરસ્‍પર સંમતિથી ઉપરોક્‍ત સંબંધ ચાલતો હતો. તેના પતિએ છુટાછેડા માટે અરજી દાખલ કરી દીધી છે.  મહિલા શિક્ષકને નોવાક કોર્ટમાં રજુ કરાતા 6 વર્ષની જેલસજા તથા 1.20 લાખ ડોલરનો દંડ ફરમાવાયો છે. તેમજ પોતાના સંતાન સહિત 16 વર્ષ સુધીની ઉંમરના બાળકોથી દૂર રહેવાનો હુકમ કરાયો છે
.