સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 25 એપ્રિલ 2019 (12:31 IST)

આ ગામમાં છોકરાઓ માટે તરસી રહી છે છોકરીઓ, પૂરી નથી થઈ રહી આ ઈચ્છા

આજે અમે તમને દુનિયાના એક માત્ર એવા ગામ વિશે બતાવી રહ્યા છે જ્યા યુવતીઓ યુવકો માટે તરસે છે. આમ તો  બધા સ્થાન પર છોકરીઓ છોકરાઓ માટે તરસે છે. પણ આ ગામમાં એવુ નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ગામ બ્રાઝીલમાં છે જેને નોઈવા અને કોરડેયરના નામથી ઓળખવામાં આવે છે. 
 
આ ગામમાં લગભગ 600 મહિલાઓ રહે છે. પણ આ ગામમાં એવા યુવકો મળવા મુશ્કેલ છે જેના લગ્ન ન થયા હોય. અહી છોકરીઓની શોધ અધૂરી રહી જાય છે. યુવકોની કમીનુ સૌથી મુખ્ય કારણ છે કે અહી બધા પુરૂષ શહેરોમાં કામ માટે નીકળી જાય છે.  પછી આ વિસ્તારની બધી જવાબદારી મહિલાઓના માથે આવી જાય છે. 
 
અહીની મહિલાઓની વય 20થી 35 વર્ષની વચ્ચે છે. અહીની બધી યુવતીઓનુ કહેવુ છે કે તેઓ બધા પ્રેમ અને લગ્નના સપના જુએ છે. પણ આ ગામ નથી છોડી શકતી.  તેઓ ઈચ્છે છેકે લગ્ન પછી યુવક તેમના ગામમાં આવીને એ જ નિયમ કાયદાને માનતા અહી રહે.  આ કેટલાક વિસ્તારની મહિલાઓને લગ્ન થઈ ગયા છે પ્ણ મહિલાઓના પતિ અને 18 વર્ષથી મોટા યુવકોને કામને કારણે ગામની બહાર જવુ પડે છે. 
 
અહી ખેતીને લગતા કામથી લઈને બાકી બધા કામ સ્ત્રીઓ જ સાચવે છે. આ ગામની ઓળખ મજબૂત મહિલા સમુહને કારણે છે.  આની સ્થાપના મારિયા સેનહોરિનહા ડી લીમાએ કરી હતી.  જેમણે કેટલાક કારણોસર 1891માં પોતાના ચર્ચ અને ઘરેથી બહાર કરવામાં આવ્યા હતા.