શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 13 ડિસેમ્બર 2014 (11:47 IST)

ISIS કનેક્શનના આરોપી મેંહદીની બેંગલુરૂમાંથી ધરપકડ

બેગલુરૂ પોલીસે આઈએસઆઈએસ કનેક્શનના આરોપી મેંહદીની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે ચેનલ 4 એ દાવો કર્યો હતો કે બેંગલુરૂમાં રહેનારા ભારતીય મેંહદી મહબૂબ બિસ્વાસ આઈએસઆઈએસનું સૌથી મોટુ ટ્વિટર એકાઉંટને ચલાવી રહ્યો હતો.  તેને આઈએસઆઈએસનો સૌથી સફળ ટ્વિટર એકાઉંટ @ShamiWitness બતાવાય રહ્યુ છે. એનઆઈએ અને બેંગલુરૂ પોલીસ ટ્વિટરના તારની તપાસમાં લાતી છે.  
 
મુશ્કેલી એ છે કે મીડિયાને આની જાણ થયા પછી ટ્વિટર એકાઉંટ બંધ થઈ ગયુ છે.  બ્રિટિશ ન્યુઝ ચેનલ 4એ દાવો કર્યો કે @ShamiWitness ટ્વિટર ચલાવનારા વ્યક્તિ સાથે તેની વાત પણ થઈ. મેંહદી નામના આ વ્યક્તિને આ ટ્વિટર એકાઉંટ ગયા વર્ષે એક્ટ્વિ થ્જયો હતો અને ત્યારબાદથી સતત આ હેંડલ સાથે આઈએસઆઈએસના ફોટો વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા હતા.  એવુ કહેવાય રહ્યુ છે કે આ એકાઉંટ આઈએસઆઈએસના સમર્થકો અને ભર્તીની માહિતી માટે એક મોટુ માધ્યમ હતુ.