સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 29 મે 2018 (11:29 IST)

ચોથા માળ પર લટકી રહ્યુ હતુ બાળક, સ્પાઈડર મેનની જેમ 30 સેકંડમાં બતાવ્યો જીવ (વીડિયો)

ફ્રાંસની રાજધાની પેરિસમાં રવિવારે એક સનસનીખેજ ઘટનાક્રમમાં ચાર માળની ઈમારત પર એક બાળક લટકી ગયુ. ત્યારે માળીના રનારા માકોઉદોઉ ગસામાએ માત્ર 30 સેકંડમાં બાળકને હીરોની જેમ જીવ બચાવ્યો. ગસામાના આ કરાનામાને જોઈને લોકો હતપ્રભ રહી ગયા. 
 
22 વર્ષના મામૌદો એક અપાર્ટમેંટ પાસેથી ગુજરી રહ્યો હતો ત્યારે તેણે જોયુ કે અપાર્ટમેંટની બાલકનીમાંથી એક બાળક લટકી રહ્યુ છે. તે તરત જ બિલ્ડિંગ પર ચઢી ગયો અને માસૂમનો જીવ બચાવી લીધો. 
 
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.  વીડિયોમાં મામૌદો ખરેખર અસાધારણ રીતે સ્ફુર્તિ સાથે એક બાલકનીમાંથી બીજી બાલકની પર ચઢતા બાળકને પડી જતા બચાવી લે છે. અહી લોકો તેને સ્પાઈડરમેન કહી રહ્યા છે.