શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 22 નવેમ્બર 2022 (11:48 IST)

Plane Crash: કોલંબિયાના રહેવાસી વિસ્તારમા વિમાન પડ્યુ, બધા લોકોની મોત

વિમાન દુર્ઘટના કોલંબિયાના બીજા મોટા શહેર મેડેલિનમાં થયુ. આ વિમાનએ સોમવારે સવારે ઓલાયા હેરેરા એરપોર્ટથી ઉડાવ ભરી હતી. એક મકાન પડવાના પહેલા પાયલટએ નિકટસ્થ એટીસીને ઈંજનમાં ખરાબીની સૂચના આપી હતી. થોડી વારમાં આ ક્રેશ થઈ ગયો. 
 
કોલંબિયામાં સોમવારે એક વિમાન દુર્ઘટનાનો શિકાર થઈ ગયો. દુર્ઘટનાગ્રસ્ત થઈને વિમાન રહેવાસી ક્ષેત્રમાં જઈને પડ્યું. વિમાનમાં સવાર બધા આઠ લોકોની મોત થઈ ગઈ. 
 
વિમાન દુર્ઘટના કોલંબિયાના બીજા મોટા શહેર મેડેલિનમાં થયો. આ વિમાનએ સોમવારે સવારે ઓલાયા હેરેરા એરપોર્ટથી ઉડાન ભરી હતી. એક મકાન પડવાથી પહેલા પાયલટ પાસે એટીસીને ઈંજનમા ખરાબીની સૂચના આપી હતી. થોડી વારમાં આ ક્રેશ થઈ ગયુ. ઘટના સ્થળથી કાળા ધુમાડોના ગાઢ વાદળો વધતા જોવા મળ્યા હતા. મૃતકોમાં છ મુસાફરો અને બે ક્રૂ મેમ્બર છે.