ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (21:36 IST)

એક્સરસાઈજ કરતા રોમાંસ કરી રહ્યા છે સીનિયર કપલ, વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પણ એક અદ્ભુત વસ્તુ છે કારણ કે કેટલીકવાર ખૂબ જ રસપ્રદ વસ્તુઓ વાયરલ થાય છે. હાલમાં જ આવો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં બે સિનિયર કપલ્સ એક્સરસાઇઝ કરી રહ્યા છે અને સાથે જ તેઓ એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો એટલો શાનદાર છે કે જોતાં જ વાયરલ થઈ ગયો. લોકો આ અંગે ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે.
 
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ગુડ ન્યૂઝ મૂવમેન્ટ નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. કપલની આ અનોખી સ્ટાઈલ જોઈને લોકો તેને શેર કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અહીં વિડિયો જુઓ