શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 6 જાન્યુઆરી 2018 (10:02 IST)

વીર્યકોષ કાપીને જુદુ કરી નાખ્યું

તાઈપે- તાઈવાનમાં એક માણસએ તેમની પત્ની સાથે શારીરિક સંબંધ બનાવ્યા પછી તરત હોસ્પીટલમાં ભરતી થવું પડ્યું. થયું આ કે ઉત્તેજિત થઈને ભૂલથી પતિના એક ટેસ્ટિકલ(વીર્યકોષ)ને એવી રીતે કાપ્યું કે જુદો જ થઈ ગયું. 
 
જ્યારે એંબુલેંસ ઘરે પહોંચી તો જોયું કે 51 વર્ષીય વાંગ તેમનો જુદા થયેલું  ટેસ્ટિકલ(વીર્યકોષ)વાટકીમાં લઈને ઉભો છે. તાઈવાન ન્યૂજ વેબસાઈટ એપલ ડેલીની ખબર મુજબ, વાંગની 49 વર્ષીય પત્ની શૉયએ તેમનો જમણો વીર્યકોષ કાપી જુદો કરી નાખ્યું. શાયએ 26 ડિસેમ્બરે સવારે 2 વાગ્યે એંબુલેંસ બોલાવી. 
એપલ ડેલી મુજબ વાંગ એક કાર રિપેયર શૉપ પર કામ કરે છે. ખૂબ વર્ષ પહેલા તેમની અને શૉયના લગ્ન થઈ હતી અને તેમના બે બાળકો પણ છે. સ્વાસ્થય કર્મચારીઓએ જણાવ્યું કે ગભરાયેલો આ યુગ્લ ઘરના બારણા પર જ તેમનો ઈંતજાર કરી રહ્યા  હતા. 
 
વાંગને તરત હોસ્પીટલ ખસેડાયું. વાંગની સારવાર કરનાર ડાકટર લૂ-લી થયું એ જણાવ્યું કે દર્દીનો ઘા સૂકાઈ ગયું છે પણ તેના જમણા વીર્યકોષને ઈંફેક્શનના ડરથી ફરીથી જોડવુ શકય નહી થઈ શકે. 
 
ડાકટર્સને આ પણ ચિંતા છે કે વાંગનો ટ્ટેસ્ટિકલ ફરીથી સામાન્ય રીતે કામ કરીશ કે નહી. અત્યારે વાંગ હોસ્પીટલમાં છે . કેટલાક સમાચાર કહે છે કે વાંગની પત્નીની માંસિક સ્થિતિ સામાન્ય નથી તેથી તેણે ઉત્તેજનામાં તેણા પતિના વીર્યકોષ કાપી જુદો કરી નાખ્યું.