સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Updated : ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (16:27 IST)

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના વીડિયો, યુક્રેનમાં લોકો સ્થળાંતર કરવા મજબૂર,

યુક્રેનમાં લોકો સ્થળાંતર કરવા મજબૂર,
રશિયાના રાષ્ટ્રપતિના યુદ્ધની જાહેરાતના આ નિવેદનની 5 મિનિટ બાદ જ યુક્રેનમાં રાજધાની કિવ સહિત અનેક પ્રાંતોમાં 12 જેટલા બ્લાસ્ટ થયા હતા. રાજધાની કિવમાં મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે
રશિયા- યુક્રેન વચ્ચે જ્યાં એક તરફ બૉમ્બ વિસ્ફોટોના અવાજો આવી રહ્યા છે, બીજી તરફ પોતાનું, બાળકોનું, પોતાનાં પ્રેમનું જીવન બચાવવાની જંગ થઈ રહ્યો છે... જુઓ યુદ્ધની ફિલ્મોમાં જેવાં દૃશ્યો દેખાય છે, તેવી જ રીતે યુક્રેનમાં વાસ્તવિક દૃશ્યો સર્જાયાં છે, અને લોકો પોતાનો અને પરિવારનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.- યુક્રેનમાં રશિયાના હુમલાને કારણે 7 લોકોના મોત થયા છે. તે જ સમયે 9 ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે.
- રશિયન હુમલા બાદ યુક્રેનના લોકોમાં રાજધાની કિવ છોડવા માટે નાસભાગ મચી ગઈ છે
- ગુરુવારે યુક્રેનની રાજધાની કિવમાં નીપર નદી નજીકના વિસ્તારમાંથી હુમલા
યુક્રેનમાં લોકો સ્થળાંતર કરવા મજબૂર,
રશિયા યુક્રેન પર આક્રમક રીતે હુમલા કરી રહ્યું છે. ત્યારે યુક્રેનમાં અને તેમાં પણ ખાસ કરીને રાજધાની કિવમાં સામાન્ય જનજીવન વેરવિખેર થઇ રહ્યું છે.