શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ન્યુયોર્ક , બુધવાર, 31 ડિસેમ્બર 2008 (15:17 IST)

ઓબામાથી આરબ સમુદાય નારાજ

અમેરિકામાં રહેતાં આરબ સમુદાયનાં લોકો ગાઝા પટ્ટી પર ઈઝરાયેલનાં હવાઈ હુમલા અંગે કોઈ પ્રતિક્રિયા ન આપનાર નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાથી નારાજ છે.

ટેલીવિઝન ઈન્ટરવ્યુમાં આરબ સમુદાયે જણાવ્યું હતું કે ઓબામાનાં એ તર્કનો સ્વીકાર નથી કરતાં, જે રાષ્ટ્રપ્રમુખ મુંબઈ હુમલા અંગે પ્રતિક્રિયા આપી હતી, તે આ અંગે કેમ કંઈ બોલતાં નથી.

જો કે વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે ગાઝા પર ઈઝરાયલનાં હવાઈ હુમલાની તુલના મુંબઈ પરનાં હુમલા સાથે ન થઈ શકે.