શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|

ગેથનર નાણામંત્રી બનવાની નક્કી

અમેરિકાનાં નવા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ટિમોથી ગેથનરે નવા નાણામંત્રી બનાવ્યા છે.

સુત્રોનાં જણાવ્યા મુજબ નાણામંત્રીનાં જણાવ્યા મુજબ ગેથનરની નિયુક્તિ નક્કી છે. આ પદ માટે લારેન્સ સમર્સ પણ દોડમાં છે. જો ગેથનર જો નાણામંત્રી ન બની શક્યા, તો સમર્સ મંત્રી બની જશે.

તેમજ સમર્સને ફેડરલ રીઝર્વ બેન્કનાં અધ્યક્ષ બનાવવામાં આવશે. તો વિદેશમંત્રી તરીકે હિલેરી ક્લિન્ટનની નિયુક્તિ નક્કી છે. ઓબામા તેની નવી ટીમની ઘોષણા સોમવારે કરે તેવી શક્યતા છે. તો ઉદ્યોગ મંત્રાલય ન્યુ મેક્સિકોનાં ગર્વનર બિલ રીચર્ડસનનાં ખાતામાં જઈ શકે છે.