શુક્રવાર, 18 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: ટોકીયો , શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2007 (16:06 IST)

જાપાને ચંદ્રમા માટે પ્રોબ છોડ્યો.

ટોકીયો (યુએનઆઈ). જાપનની અંતરીક્ષ એજંસીએ શુક્રવારે ચંદ્રમા માટે પોતાનો પ્રોબ રવાના કર્યો હતો. ઘણા સમયના ગાળા બાદ આ શરૂઆતને જાપાનને ચંદ્રમા પર મોકલેલા અમેરીકાના અપોલો અભિયાન પછીનું આ સૌથી મોટુ અભિયાન કહેવામાં આવે છે.

સુદૂરવર્તી તાનેગાશિમા દ્વીપથી સેલેનોલોઝીકલ એંડ એંજીનીયરીંગ એક્સપ્લોયર અથવા એસઈએલઈએનઈ પ્રોબને અંતરીક્ષ કાર્યક્રમના મુખ્ય રોકેટોમાંથી એક એચ-2 એ થી મોકલ્યુ હતું.

ઇંટરનેટ પર પ્રક્ષેપણના સીધા પ્રસારણમાં રોકેટને દક્ષિણ પૂર્વ દિશાની તરફ આકાશમાં જતું બતાવ્યું હતું.