1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: માસ્કો. , શનિવાર, 3 એપ્રિલ 2010 (11:09 IST)

રૂસમાં 10 કેદીઓનો સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ

રૂસના દક્ષિણી સરાતીય ક્ષેત્રમાં ઓછામાં ઓછા દસ કેદીઓએ સામૂહિક આત્મહત્યાનો પ્રયત્ન કરતા પોત-પોતાનુ કાંડાની નસ કાપી.

અધિકારીઓએ આજે જણાવ્યુ કે વાત એમ હતી કે બધાએ એકસાથે બહાર ફરવા જવાની ના પાડી દીધી ત્યારે જેલ અધિકારીઓએ તેમને જુદા-જુદા રૂમમાં બંધ કરી દીધા. ત્યારબાદ તેમણે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો.

અભિયોજક મુજબ આ બધા કેદીઓની સારવાર ચાલુ છે.