ગુરુવાર, 25 ડિસેમ્બર 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 20 મે 2019 (14:48 IST)

ગુજરાતી જોક્સ- 23 મે માટે ખાસ સાવધાની

#23may  jokes
1. હળવું નાશ્તા કરીને બીપીની દવા લઈ લેવી.
2. Sorbitrate પાસમાં રાખો 
3. એક બૉટલ ઠંડુ પાણી પાસમાં રાખવું 
4. ટીવીની આવાજ ઓછી રાખવી 
5. ઘનિષ્ટ મિત્ર કે પરિજનની આસપાસ રહેવું. 
6. ઢીળા સૂતર કપડા પહેરવું. 
7. કૂલર અને AC ચાલૂ રાખવું 
8. શ્વાસ ગહરી લેવી 
9. વચ્ચે વચ્ચે મુસ્કુરાવતા રહેવું 
10 સંસાર માયા છે- તેનો સ્મરણ કરતા રહેવું