બુધવાર, 26 નવેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
મનોરંજન
જોક્સ
વધુ જોક્સ
Written By
Last Modified:
સોમવાર, 27 એપ્રિલ 2020 (08:17 IST)
સંબંધિત સમાચાર
Jokes- ગુજરાતી મજેદાર જોક્સ
ગુજરાતી જોક્સ- ભાભી પીયર ગઈ છે
ગુજરાતી જોક્સ- મહિલા મૂત્રાલય
ગુજરાતી જોક્સ -ફળોના નામ
ગુજરાતી જોક્સ - બહુ મજેદાર જોક્સ
Joke of the day - એક પતિની વ્યથા
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ- લગ્ન
લગ્નમાં સૌથી મોટો દગો ત્યારે હોય છે જ્યારે ગાયની ફોટા દેખાડીને શેરની હાથમાં પકડાવી દેવાય છે
Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર
આજના સમયમાં થાઈરોઈડની બીમારી ઝડપથી ફેલાય રહી છે. આ બીમારીમાં વજનને ઘટે જ છે સાથે જ હોર્મોન પણ ગડબડ થઈ જાય છે. આર્યુવેદનુ માનીએ તો થાઈરોઈડ થવાનુ કારણ પિત્ત અને કફ સાથે સંબંધિત છે. થાઈરોઈડ ગ્લેંડ આપણા શરીરમાં જોવા મળનારી સૌથી મોટી અંતસ્ત્રાવી ગ્રંથિયોમાંથી એક છે.
Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો
વિદુર નીતિ એક ઊંડો પાઠ શીખવે છે કે લગ્ન એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે, તે લાગણીઓમાં ડૂબી જઈને ન લેવો જોઈએ. લગ્ન પહેલાં કેટલીક બાબતો જાણવી જરૂરી છે, જે પાછળથી સંબંધનો પાયો નક્કી કરે છે.
રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS
ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં પોલીસે તેમની પત્ની સોનમની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે સોનમે તેના પતિની હત્યા કરી હતી અને લાશ મેઘાલયમાં ખાડામાં ફેંકી દીધી હતી. સોનમે ત્રણ હત્યારાઓની મદદ લીધી હતી અને હનીમૂન દરમિયાન હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ
લોકોને એટલી હદે ત્રાસ આપ્યો છે કે જ્યારે કોઈ છોકરી મરીને સ્વર્ગમાં ગઈ, ત્યારે યમરાજે કહ્યું - દીકરી મને કહે તું ક્યાં જઈશ, નર્ક કે સ્વર્ગ. છોકરી -
લાઈફ સ્ટાઈલ
Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?
હિન્દુ ધર્મમાં, પરિણીત મહિલાઓ મંગળસૂત્ર પહેરવાની પરંપરા ધરાવે છે. તેને માત્ર વૈવાહિક આનંદનું પ્રતીક માનવામાં આવતું નથી, પરંતુ તેનું જ્યોતિષીય મહત્વ પણ છે. વધુમાં, એવું માનવામાં આવે છે કે મંગળસૂત્ર પહેરવાથી મહિલાઓને ઘણા આધ્યાત્મિક અને સ્વાસ્થ્ય લાભ મળે છે.
Methi Thepla- લોટ ગૂંથતા પહેલા ફક્ત આ એક વસ્તુ ઉમેરવાથી મેથીના પરાઠાની કડવાશ દૂર થઈ જશે, રેસીપી નોંધી લો
1 કપ બારીક સમારેલા તાજા મેથીના પાન, 2 કપ ઘઉંનો લોટ, 2-3 ચમચી દહીં, 1-2 બારીક સમારેલા લીલા મરચાં, 1 નાનો છીણેલું આદુ, ૧/૨ ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી ધાણા પાવડર, 1/2 ચમચી અજમા (અજવાઈન), સ્વાદ મુજબ મીઠું, પરાઠા તળવા માટે તેલ/ઘી.
World Milk Day: દૂધ પીવુ આરોગ્ય માટે લાભકારી, પણ ભૂલથી પણ ન પીશો કાચુ દૂધ
દૂધ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે પણ દૂધ પીતી વખતે કેટલીક સાવધાનીઓનુ ધ્યાન ન રાખવામાં આવ્યુ તો તમે અનેક પ્રકારની બીમારીના શિકાર થઈ શકો છો. એક રિસર્ચમાં આ વાત સમએ આવી છે કે કાચુ દૂધ પીવાથી સ્કિન સાથે જોડાયેલ બીમારીનો ખતરો 100 ગણૉ વધી જાય છે. રિસર્ચ મુજબ ઉકાળ્યા વગરનુ કોઈપણ પશુનુ દૂધ પીવો આરોગ્ય માટે નુકશાનદાયક છે અને તેનાથી બ્રુસેલોસિસ જેવી બીમારી થઈ શકે છે. જેની ટ્રીટમેંટ ન હોવાથી આ જીવલેણ સાબિત થઈ શકે છે.
Constitution of India- ભારતનું બંધારણ
constitution of India ભારતનું બંધારણ એ ભારતનો સર્વોચ્ચ કાયદો છે જે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને 26 જાન્યુઆરી 1950 થી અમલમાં આવ્યો હતો. આ દિવસ (26 નવેમ્બર)ને ભારતના બંધારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે
શિયાળાના બપોરના ભોજન માટે સ્વાદિષ્ટ 'લસણ મેથી' નું શાક બનાવો, સ્વાદ એવો છે કે તમે પનીર નું શાક ભૂલી જશો, રેસીપી નોંધી લો
એક ગુચ્છ મેથીના પાન, બે ચમચી ઘી, બે ચમચી તેલ, એક ચપટી હિંગ, એક ચમચી જીરું, ત્રણ ડુંગળી, ત્રણ ટામેટાં, એક ચમચી કાશ્મીરી મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, એક ચમચી ધાણા પાવડર, અડધી ચમચી જીરું પાવડર, બે ચમચી મગફળી, એક ચમચી સફેદ તલ, એક ચમચી શેકેલી ચણાની દાળ, એક ચમચી આદુ-લસણની પેસ્ટ અને 15 કળી લસણ.