ગુજરાતી જોક્સ -સોચ નવી
ભણેલી વહુ પૂજા કરવા બેસી
ત્યારે સાસુએ પૂછ્યું
આ પાન પર લાલ ચિકણું પદાર્થ શું મૂક્યું છે?
તો વહુએ જવાબ આપ્યું
મમ્મીજી
પૂજા માટે પાંચ ફળ નથી મળ્યા
તો Mix fruit Jamમૂક્યો છે
પૂજા તે જ સોચ નવી
ये भी पढ़ें