ગુજરાતી જોક્સ- લગ્ન સમયે 'કન્યા વિદાય'.  
                                       
                  
                  				  ગુજરાતી જોક્સ- જોકસ ગુજરાતીમાં
	લગ્ન સમયે 'કન્યા વિદાય'.
	સસરા (આંખોમાં આંસુ સાથે)
				  										
							
																							
									  
	જમાઈ સાથે ખૂબ નરમાશથી વાત કરી)
	"ધ્યાયા રાખજે દીકરા"
	જમાઈ બહુ ભાવુક થઈ ગયા.
	અને તે પણ રડવા લાગ્યો...
				  
	એક મહિના પછી ખબર પડી કે,
	પછી "
	એ જમાઈને પોતાનુ ધ્યાંન 
	રાખવાની વાત કરતો હતો..