રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શુક્રવાર, 13 મે 2022 (16:46 IST)

ગુજરાતી જોક્સ - લીંબુ પાણી બનાવીને પીવડાવ્યા

આજે એક મિત્ર 
દૂરથી આવ્યો અને 
વાર વાર કહેવા લાગ્યો 
મે 100 રૂપિયાનો પેટ્રોલ બળાવીને આવ્યો છુ
 
 
પછી મે પણ એને 2-4 લીંબુનો લીંબુ પાણી બનાવીને પીવડાવ્યા 
 
ત્યારે જઈને શાંત થયો..