હમણાં જ પાડોશન લીંબુ માંગવા આવી અને પત્ની લીંબુ ગણીને ગઈ છે. , , , આને જ જીવનમાં ધર્મ સંકટ કહેવાય છે.