શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 22 ડિસેમ્બર 2014 (17:57 IST)

ઝારખંડ-જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામ 2014

ઝારખંડ  વિધાનસભાની  81 અને  જમ્મુ કાશ્મીર વિધાનસભાની  87  સીટો માટે થયેલ ચૂંટ્ણીના પરિણામ 23 મંગળવારે  જાહેર થવા જઈ રહ્યા છે. જો કે એઝિટ પોલના પરિણામ ભાજપાના પક્ષમાં જતા દેખાય રહ્યા છે. પણ વાસ્તવિકતા તો પરિણામ જાહેર થયા પછી જ સામે આવશે. 

આ ચૂંટણી પરિણામ પર આખા દેશની નજર એ માટે પણ છે કારણ કે નરેન્દ્ર મોદીનો જાદુ વિધાનસભા ચૂંટણીમાં પણ ચાલશે કે પછી મોદી પ્રભાવ ઓછો થતો દેખાશે. આ બધુ જે અમે વેબદુનિયા પર તમને આવતીકાલે મતલબ મંગળવારે  બતાડવા જઈ રહ્યા છીએ. તો બસ રાહ જુઓ સવારે 8 વાગ્યાનો અને અમારી પાસેથી જાણૉ ચૂંટણી સાથે સંકળાયેલા સર્વ સમાચાર.. 

અને હા ચૂંટણી સાથેનુ અપડેટ માટે તમે અમારા ટ્વિટર અને ફેસબુક તેમજ ગુગલ પ્લસ એકાઉંટ પર પણ જઈ શકો છો. 


ફેસબુક વેબદુનિયા ગુજરાતી 


ટ્વિટર વેબદુનિયા ગુજરાતી