શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

આસિયાન સાથે પહેલ કરવા માંગે છે ભારત

PIB
ભારત વૈશ્વિક આર્થિક સંકટ અને જલવાયુ પરિવર્તનને કારણે સામે આવેલ પડકારોનો સામનો કરવા માટે આસિયાન સાથે મળીને નવી પહેલ કરવાના પક્ષમાં છે. થાઈલેંડમાં ગઈકાલે શરૂ થઈ રહેલ બે દિવસના ભારત-આસિયાન અને પૂર્વી એશિયાઈ શિખર સંમેલનમાં ભારત આ મુદ્દાઓ પર મળીને કામ કરવાની વાતને જોરદાર રીતે ઉઠાવશે.

બેંકાક રવાના થતા પહેલા પ્રધાનમંત્રી મનમોહન સિંએહ આજે રજૂ એક નિવેદનમાં કહ્યુ કે તેઓ આસિયાનના નેતાઓની સાથે નવા ડગ કે પહેલ પર વિચાર કરશે, જેનાથી ઝડપી અર્થિક એકીકરણ જેવા ક્ષેત્રોમાં મદદ વધારી શકાય. તેમણે કહ્યુ કે સંમેલન દરમિયાન કૃષિ, માનવ સંસાધાન વિકાસ, શિક્ષા વિજ્ઞાન અને સૂચના પૌઘોગિકી પર ચર્ચા થશે.