શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|

કર્ણાટકમાં આઠ બેઠકો પર ઉપચુંટણી પૂર્ણ

કર્ણાટકની આઠ વિધાનસભા બેઠકો પર શનિવારે થયેલા ઉપચુંટણીમાં 55 ટકાથી વધુ મતદાન નોંધાયું છે.

કર્ણાટકની વિવિધ આઠ બેઠકો પર યોજાઈ હતી. જેમાં રવિવારે લોકોએ મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં હાલ ભાજપની સરકાર છે. આ ચુંટણીનાં પરિણામ આગામી લોકસભાની ચુંટણી પર અસર પાડી શકે છે.

તો મણિપુરમાં મૌરાંગ વિધાનસભા ઉપચુંટણીમાં 80 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. આ ક્ષેત્રમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી આવ્યા હતા.