શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 10 એપ્રિલ 2016 (13:43 IST)

કેરલ મંદિર દુર્ઘટના

કેરલ- કોલ્લ્મના પરવૂરના સ્થિત પુતિંગલ મંદિરમાં રવિવાર સવારે ત્રણ વાગ્યા ભયંકર આગ લાગવાથી અત્યાર સુધી 102 લોકોંની મૃત્યુ થઈ ગઈ છે. ત્યાં જ 300થી વધારે લોકો ઘાયલ જણાવી રહ્યા છે. આ મંદિર કોલ્લમ જિલામાં સ્થિત  છે. મંદિરમાં નવરાત્રના ઉત્સવ ઉજવી રહ્યા હતા. આ સમયે આતિશબાજી કરાઈ. જણાવી રહ્યા છે કે આતિશબાજીથી મંદિરમાં આગ લાગી છે. એ પછી મચાયેલી દોડધામમાં અને આગની ચપેટમાં આવવાથી ઘટા લોકોની મૃત્યો થઈ ગઈ. 
પ્રધાનમંત્રી દુખ પ્રકટ કર્યા અને ડોકટરોની ટીમ સાથે કેરલ રવાના થઈ ગયા છે. મોદીએ સલાહ આપી કે એના પહોંચ્યા સુધી કોઈ પ્રોટોકોળ ફોલો નહી કરાય . એયરફોર્સના 8 હેલીકોપ્ટર રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી ગયા છે. કોચ્ચીથી ત્રણ નાના જહાજ મેડિકલ સામાન લઈને ત્યાં પહોંચી રહ્યા છે. 
 
 
 
 
 
 
 
 
 

કેજરીવાલે  પીડીતો માટે પ્રાર્થના  કરી 

રાહુલ ગાંધીએ ઘટનાને દુખદ જણાવતા ટ્વીટ કર્યા.